fbpx

AD-Tech & NCIT Institute ની શિક્ષણ પધ્ધતિથી જો વિદ્યાર્થી અભ્યાસ કરે તો વિદ્યાર્થી કોલેજ ના પ્રથમ વર્ષ થી જ સારી જોબ મેળવી ને કોલેજ નો ખર્ચ પોતે જ ઉપાડી શકે છે…

સરકારમાન્ય UGC/AICT કોલેજ ડિગ્રી + સ્કીલ ડેવલોપમેન્ટ અભ્યાસક્રમ

રાજ્યમાં શિક્ષિત બેરોજગાર ની સંખ્યા છે 4.35 લાખ

👉સમગ્ર ભારતમાં 5500 કરતાં પણ વધારે કોલેજ છે. 3 કરોડ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. પરંતુ India Times કહે છે કે 94% વિદ્યાર્થીઓ નોકરી માટે યોગ્ય નથી.

👉હાલમાં ગુજરાત ગવર્મેન્ટ એ પણ સ્વીકાર્યું કે છેલ્લા બે વર્ષમાં 4.58 લાખ બેરોજગરોમાંથી માત્ર 0.30% લોકો ને સરકારી નોકરી અપાવી શક્યા છે.

👉સમગ્ર રાજ્યમાં શિક્ષિત બેરોજગાર ની સંખ્યા છે 4.35 લાખ

👉ઘણા બધા વિદ્યાર્થીઓ સ્કૂલ માં 90% થી પણ વધારે ટકાવારી મેળવેલી હોય છે. અને કોલેજ માં સારી લાઇન લઈ ને ગ્રૅજ્યુએશન પૂરું કરે છે પરંતુ જોબ પ્લેસમેંટ નથી મળતું. તેનું એક જ કારણ છે કોલેજ યુનિવર્સિટિમાં જે ભણાવવામાં આવે છે તે અભ્યાસક્રમ ઘણો જૂનો હોય છે.

👉જેથી ઇંડસ્ટ્રી કે કંપની પ્રમાણે જે લેટેસ્ટ નોલેજ વિદ્યાર્થીમાં હોવું જોઈએ તે નથી મળતું જેથી વિદ્યાર્થીઓમાં સ્કિલ અને આવડતનો અભાવ રહી જાય છે. માટે જ શિક્ષિત બેરોજગાર નું પ્રમાણ વધ્યું છે.

👉તો શું ? એવી કોઈ શિક્ષણ સંસ્થા ખરી કે ત્યાંની કોલેજ નો અભ્યાસક્રમ લેટેસ્ટ હોય અને સ્ટુડન્ટને 100% જોબ પ્લેસમેંટ ની ગેરેન્ટી આપતું હોય?

જી હા, મિત્રો સુરતમાં એવી બે જ કોલેજ છે જે આપનું ભવિષ્ય બનાવશે ઉજ્જવળ.

NCIT & AD-Tech કોલેજ તો ચાલો જાણીએ તેમની કોલેજ વિશેષતાઓ :

કોલેજમાં પ્રથમ વર્ષ માં જ જોબ અપાવતી કોલેજ માં આજે જ એડમિશન કરાવો

NCIT & AD-Tech કોલેજ ની શિક્ષણ પધ્ધતિ

પ્રથમ વર્ષ દરમ્યાન કોલેજની સાથે સાથે વિદ્યાર્થીની રુચિ પ્રમાણે નોકરી લક્ષી પ્રેક્ટિકલ અભ્યાસ તેમજ લેટેસ્ટ સિલેબસ ભણાવીને વિદ્યાર્થી ને પ્રથમ વર્ષ થી જ નોકરી અપાવી વિદ્યાર્થીને સ્વનિર્ભર બનાવવામાં આવે છે,

પ્રથમ વર્ષ

લેટેસ્ટ અને પ્રેક્ટીકલ અભ્યાસક્રમ

+

80% પ્રેક્ટિકલ અને 20% થીયરી

+

સોમ – શુક્ર Full Day કોલેજ ( વિદેશ ની પધ્ધતિથી એજ્યુકેશન )

+

NCIT & AD-Tech Institute ની શિક્ષણ પધ્ધતિથી જો વિદ્યાર્થી અભ્યાસ કરે તો વિદ્યાર્થી કોલેજ ના પ્રથમ વર્ષ થી જ સારી જોબ મેળવી ને કોલેજ નો ખર્ચ પોતે જ ઉપાડી શકે છે…

સરકારમાન્ય UGC/AICT કોલેજ ડિગ્રી + સ્કીલ ડેવલોપમેન્ટ અભ્યાસક્રમ

બીજું વર્ષ અને ત્રીજું વર્ષ

✔️શની-રવી Full Day રિસર્ચ કે અપડેટ તથા સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આવનારા અપડેટ થી પરિચિત કરવા + ગ્રૂપ ડિસ્કસન.

✔️પ્રથમ વર્ષ પૂરું થતાં જ બીજા વર્ષ માંજ જોબ પ્લેસમેન્ટ + કંપની ઈંટરશિપ….

✔️કોલેજ ના 3 વર્ષ પુર્ણ કરતાજ વિદ્યાર્થી પાસે કોલેજ ડિગ્રી + 2 વર્ષ નોકરી નો અનુભવ અંદાજિત 25-35 હજારની જોબ અથવા પોતાનો વ્યવસાય તેમજ તેમના દ્વારા કરેલી બે વર્ષની કમાણી હોય છે.

✔️આ જ એજ્યુકેશન સિસ્ટમ ના લીધે NCIT IT&Design કોલેજ છેલ્લા 13 વર્ષ થી વિદ્યાર્થીઓને 100% જોબ પ્લેસમેન્ટ આપવામાં તથા વિદ્યાર્થીઓને પોતાનું Start Up આપવામાં સફળતા પ્રાપ્ત કરવી છે.

✔️આજે સંસ્થાના 600 કરતાં પણ વધારે વિદ્યાર્થીઑ નેશનલ તથા ઇંટરનેશનલ કંપનીઓ માં નોકરીઓ કરી રહ્યા છે.

ભારત માં રહીને વિદેશ ની પદ્ધતિ થી કોલેજ કરો

👉દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની અંદર રહેલી આવડત, સ્કિલ ને ઓળખીને આજ ના સમયમાં ઝડપથી વિકાસ પામતા ક્ષેત્રનું પ્રેક્ટિકલ અને નોકરી લક્ષી એજ્યુકેશન મેળવે અને ભારતદેશને સુપર પાવર બનાવા માટે આગળ વધે અને આંતર રાષ્ટ્રીય કારકિર્દી બનાવે..

👉એટલે જ એજ્યુકેશન સિસ્ટમ અને ઈન્ડસ્ટ્રી વચ્ચે રહેલા ગેપને દૂર કરવા NCIT & AD-Tech કોલેજ પ્રેક્ટિકલ તેમજ સ્કિલ બેઈઝ નોલેજ સાથે શિક્ષણ આપે છે. માટે જ NCIT & AD-Tech કોલેજ વિદ્યાર્થીઓમાં રહેલ જ્ઞાન, આવડત, કૌશલ્ય ને ઘ્યાન માં રાખીને વિદ્યાર્થીઓને યોગ્ય ફિલ્ડ માં એડમિશન આપીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે.

ધોરણ 12 પછી

Get Education In BCA, IT, B.Sc IT, B.Sc, B.com, BA, BBA

No Passing Assignment

No Job

Graduate after 3 Year

3 વર્ષ રેગ્યુલર કોલેજ માં અભ્યાસ કરીને અને સારી ટકાવારી મેળવવા છતાં નોકરી નહીં.

Dependent On Parents

Get Skill Base Education

BCA | B.Sc IT | IT & Engineering | B.Sc | B.Com | BA

Skill Base Practical & Up To Date Syllabus

100% Passing Assignment

1st Year થી 100% Job Placement

3 Year પછી 20,000 + 30,000 થી પોતાનું Startup

Self Dependent

Job Placement
MAYUR
MEHUL
NAIMISHA
RUTVI
DHRUPAL
NIDHI (1)
vasu
hasti
Open chat
1
Hello 🙏
Hello 🙏
Can We Help You?